સલમાન ખાન સાથે ડેબ્યુ કરતા પહેલા શું કામ કરતા હતા જેઠાલાલ, જાણો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ કરનાર અભિનેતા દિલીપ જોશીએ સલમાન ખાનની સાથે ડેબ્યુ કર્યું હતુ પરંતુ શું તમે જાણો છો કે, એક્ટિંગ માં આવતા પહેલા દિલીપ જોશી શું કામ કરતા હતા. ચાલો જાણીએ.

| Updated on: May 26, 2026 | 9:24 AM
1 / 7
Taarak Mehta Ka Ooltah Chashmah Dilip Joshi : ફિલ્મોથી લઈ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી વર્ષોથી લોકોનું મનોરંજન કરનાર અભિનેતા દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે. તે 58 વર્ષના થયા છે.

2 / 7
આજે તે દરેક ઘરમાં એક જાણીતો ચેહરો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલાના નામથી ફેમસ છે. તે છેલ્લા 18 વર્ષથી આ શોમાં જેઠાલાલનો રોલ કરી રહ્યા છે. વર્ષ 2008માં આ શો શરુ થયો હતો. આ  પહેલા દિલીપ જોશીએ ફિલ્મોમાં કામ કર્યું હતુ.

3 / 7
દિલીપ જોશીએ બોલિવુડમાં વર્ષ 1989માં આવેલી સલમાન ખાનની ફિલ્મ મૈને પ્યાર કિયાથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં તે રાજુના સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ સલમાન ખાનની સાથે 1994ની ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં જોવા મળ્યા હતા.

4 / 7
મૈને પ્યાર કિયાથી બોલિવુડ ડેબ્યુ કરતા પહેલા દિલીપ જોશી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતા હતા. વર્ષ 1985માં તેમણે મુંબઈમાં પોતાની ટ્રાવેલ એજન્સી કંપની શરુ કરી હતી. પરંતુ થોડા જ વર્ષોમાં તેમણે આ કંપની બંધ કરી હતી.

5 / 7
 દિલીપ જોશીએ પોતાની કંપની બંધ કરી દીધી. તેમણે "ખિલાડી 420" અને "હમરાઝ" જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. જોકે, તેમને સાચી ઓળખ "તારક મહેતા" શોથી મળી.

6 / 7
 તે પહેલા એપિસોડથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો ભાગ છે. આ શોએ તેને ફેમસ બનાવ્યા છે.

7 / 7
આજે તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 47 કરોડ રુપિયા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.