તમને ગેસ અને અપચાની સમસ્યા છે ? તો આ ચોખાનું સેવન કરવાનું ટાળો

|

Feb 12, 2024 | 1:24 PM

આપણે બધા જ ચોખાનું સેવન કરવા માટે ટેવાયેલા છીએ. તેમજ ચોખાએ આપણા આહારનો એક આવશ્યક ભાગ છે. આપણે બધા મોટાભાગે સફેદ ચોખા ખાઈએ છીએ. પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી કે ચોખા 4 પ્રકારના છે.તેમજ તેનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

1 / 5
ભારતમાં મોટા ભાગના લોકોને દરરોજ ભાત ખાવાનું પસંદ કરે છે અથવા તો ચોખામાંથી બનતી અલગ અલગ વાનગીઓ ખાવાનું ગમતુ હોય છે. પરંતુ આજે આપણે જાણીશું તમારા માટે ક્યા ચોખા ખાવા હિતાવહ છે.

2 / 5
સફેદ ચોખાનું સેવન કરવાથી તમને ઉર્જાવાન રાખે છે.તમારું શરીર આ સફેદ ચોખામાં રહેલા પોષક તત્વો અને કાર્બોહાઇડ્રેટ્સને વધુ ઝડપથી શોષી લે છે.તેમાં ફાઈબર અને ફેટનું પ્રમાણ વધુ હોય છે.

3 / 5
 એન્થોકયાનિન નામના એન્ટી-ઓક્સીડેન્ટને કારણે આ ચોખાનો રંગ લાલ જોવા મળે છે.તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. આ પ્રકારના ચોખામાં પણ આયર્નનું પ્રમાણ વધુ હોય છે.જેના કારણે તે તમને બળતરાથી બચાવે છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત રાખે છે.તેમજ પચવામાં વધુ સમય લાગે છે.

4 / 5
બ્લેક રાઈસ ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.તેમાં એન્થોસાયનિન હોય છે જે આંખો માટે ખૂબ જ સારું છે.જે તમને મોતિયા અને ડાયાબિટીસની સમસ્યા છે તો આનાથી રાહત મળશે. બ્લેક રાઈસ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

5 / 5
બ્રાઉન રાઇસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. બ્રાઉન ચોખામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે ફાઇબર, પ્રોટીન અને ચરબીથી ભરપૂર હોય છે. પરંતુ દરેક જણ તેને પચાવી શકતા નથી.આ ચોખા પાચનમાં થોડા ધીમા હોય છે. તેથી પાચન સંબંધી સમસ્યાઓના કિસ્સામાં આ બ્રાઉન ચોખા ન ખાવા જોઈએ.  ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

Next Photo Gallery