Breaking News : રિયા આહિર કે લવ ગિલ, બિગ બોસ 20માં કોણ એન્ટ્રી કરશે? જાણો લવ ગિલ કોણ છે?

રિયા આહિર અને લવ ગિલને લઈ હવે સોશિયલ મીડિયા પર ટકકર શરુ થઈ છે. ચાહકો નિર્ણય લેશે કે, રિયા કે લવ બંનેમાંથી કોણ બિગ બોસ 20માં એન્ટ્રી કરશે. પરંતુ આ પહેલા જાણી લઈએ કે, લવ ગિલ કોણ છે અને શું કરે છે.

| Updated on: Aug 27, 2026 | 12:27 PM
1 / 7
 બિગ બોસ 20 માટે પંજાબની લવ ગિલનું નામ સામે આવી ગયું છે. જેનું આખું નામ લવપ્રીત કૌર છે. લવ ગિલ પંજાબની અભિનેત્રી અને મોડલ છે. લવ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ત્યારે તેના ફોલોઅર્સ પણ મોટી સંખ્યામાં છે.

2 / 7
લવ ગિલનો જન્મ પંજાબમાં થયો છે. તેમણે ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. અભિનેત્રીનો આખો પરિવાર પંજાબમાં રહે છે. લવ ગિલને એક ભાઈ પણ છે.

3 / 7
લવ ગિલ મોડલિંગની સાથે એક્ટિંગમાં પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે.

4 / 7
તેમણે અનેક મ્યુઝિક વીડિયો અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે. લવ ગિલ ને ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને વધારે સમય થયો નથી.

5 / 7
લવ ગિલે ખુબ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ અને સુંદરતા સાથે ટેલેન્ટ પર ઈન્ડસ્ટ્રીમાં મોટી છાપ છોડી છે.

6 / 7
આજે લવ ગિલ પંજાબ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. આ કારણે  અભિનેત્રીનેબિગ બોસ 20માં એન્ટ્રી મળી શકે છે.

7 / 7
લવ ગિલ સિવાય સલમાન ખાનના શોનો હિસ્સો રિયા આહિર બની શકે છે. તમને જણાવી દઈએ કે, આ રિયા કે લવ ગિલ કોણ બિગ બોસ 20માં એન્ટ્રી કરશે. તેનો નિર્ણ હવે લોકોના હાથમાં છે. વોટિંગ લાઈન 2 સપ્ટેમ્બર સુધી ખુલી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.