Stock Market: રોકાણકારો માટે ખુશખબર…. તમારા પોર્ટફોલિયોમાં શેરની સંખ્યા વધશે, આ 2 કંપની આપવા જઈ રહી છે ‘બોનસ ગિફ્ટ’

ભારતીય શેરબજારમાં આવતા અઠવાડિયે રોકાણકારો માટે ખુશીના સમાચાર આવવાના છે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને પોર્ટફોલિયોમાં વધુ શેર જોવાનું પસંદ કરો છો, તો 6 માર્ચનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

| Updated on: Feb 28, 2026 | 8:21 PM
1 / 7
આવતા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 2 મજબૂત કંપનીઓ તેમના શેરધારકોને બોનસ શેર (Bonus Issue) ની ભેટ આપવા જઈ રહી છે. આ બંને કંપનીઓએ તેમની રેકોર્ડ ડેટ અને એક્સ-ડેટ પણ નક્કી કરી દીધી છે.

2 / 7
LKP Finance Ltd કંપનીએ તેના રોકાણકારો માટે બમ્પર બોનસની જાહેરાત કરી છે. કંપની 4:1 ના રેશિયોમાં બોનસ શેર જાહેર કરવા જઈ રહી છે. આનો સીધો અર્થ એ છે કે, જો તમારી પાસે આ કંપનીનો 1 શેર હશે, તો કંપની તરફથી તમને 4 શેર બિલકુલ મફત આપવામાં આવશે. આ રીતે તમારા કુલ શેરની સંખ્યા વધીને 5 થઈ જશે.

3 / 7
સ્ટોક માર્કેટના ડેટા અનુસાર, આ બોનસ ઇશ્યુ માટે 6 માર્ચ 2026 ની તારીખને 'એક્સ-ડેટ' (Ex-date) અને 'રેકોર્ડ ડેટ' (Record date) તરીકે નક્કી કરવામાં આવી છે.

4 / 7
બીજી તરફ, IT સેક્ટર સાથે જોડાયેલી કંપની Silver Touch Technologies Ltd કંપનીએ પણ તેના શેરધારકોને નિરાશ કર્યા નથી. આ કંપની 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે.

5 / 7

6 / 7
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે, બોનસ શેર મળવાથી ભલે શેરની કિંમત તે જ પ્રમાણમાં ઘટી જાય પરંતુ લાંબાગાળે તે રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી રોકાણકારો પાસે શેરની સંખ્યા વધી જાય છે, જેના કારણે ભવિષ્યમાં મળતા ડિવિડન્ડની રકમ પણ વધી જાય છે.

7 / 7
માર્કેટ એક્સપર્ટ્સ જણાવે છે કે, જો તમે પણ આ બોનસ શેરનો લાભ લેવા માંગતા હોવ, તો તમારે આ શેર રેકોર્ડ ડેટ એટલે કે 6 માર્ચ પહેલા તમારા પોર્ટફોલિયોમાં એડ (Add) કરી લેવા જોઈએ.

Published On - 8:19 pm, Sat, 28 February 26