Stock Market : 1 શેર પર થશે 600 રૂપિયાનો નફો, આ સ્ટોક હવે રોકેટ બનવાની તૈયારીમાં; રોકાણકારોના ખિસ્સા ભરાશે

બજારમાં ત્રિમાસિક પરિણામો સતત જાહેર થઈ રહ્યા છે. હવે આ પરિણામોના આધારે બ્રોકરેજ હાઉસ સ્ટોક્સની સમીક્ષા કરી રહ્યા છે અને રોકાણ માટે પોતાની સલાહ આપી રહ્યા છે.

| Updated on: Feb 01, 2026 | 8:36 PM
1 / 5
રવિવારે BSE 500 માં સમાવિષ્ટ સિમેન્ટ કંપનીને લઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. Choice Institutional Equities એ આ સ્ટોકમાં પોતાની રોકાણની સલાહ જાળવી રાખી છે. બજેટના દિવસે બજારમાં જોવા મળેલા ભારે ઘટાડા વચ્ચે આ સ્ટોક પણ નીચે ગગડ્યો હતો. જો કે, વર્તમાન ભાવ અને આપવામાં આવેલા ટાર્ગેટ મુજબ આ સ્ટોકમાં આશરે 61 ટકા જેટલો ઉછાળો આવવાની શક્યતા છે.

2 / 5
બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વોલ્યુમ, રિયલાઈઝેશન, EBITDA પ્રતિ ટન અને EBITDA સાથે જોડાયેલા અંદાજોમાં સામાન્ય સુધારો કરવામાં આવ્યો છે. બીજું કે, કંપની અનુસાર આ સકારાત્મક દૃષ્ટિકોણ પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે.

3 / 5
આમાં સમગ્ર સેક્ટરમાં અનુકૂળ પરિસ્થિતિઓ, ખાસ કરીને સારી પ્રાઈસિંગ વાતાવરણ, કંપનીની વિસ્તરણ યોજનાઓ, જેમાં FY29E સુધી ક્ષમતા 7.5 મિલિયન ટન વધારીને 27.5 મિલિયન ટન કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ સિવાય બ્લેન્ડેડ સિમેન્ટની હિસ્સેદારી વધારવાની વ્યૂહરચના, પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને ટ્રેડ સેલ્સ પર વધતો ફોકસ, જેના કારણે રિયાલાઇઝેશનમાં સુધારો થશે.

4 / 5
બ્રોકરેજ હાઉસે અંદાજ વ્યક્ત કર્યો છે કે, FY25-FY28E દરમિયાન કંપનીનો EBITDA 14% ના CAGR (કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ) થી વધશે. કંપની માટે એક વર્ષની ફોરવર્ડ ટાર્ગેટ પ્રાઇસ શેર દીઠ ₹1,650 આપવામાં આવી છે.

5 / 5
રવિવારે Birla Corporation Ltd નો સ્ટોક 3 ટકાની આસપાસના ઘટાડા સાથે 1025.20 ના સ્તર પર બંધ થયો છે. આનો અર્થ છે કે, અહીંથી સ્ટોકમાં અંદાજિત 60.7 ટકાના ઉછાળો જોવા મળી શકે છે.