Travel Tips : જો તમે મુંબઈ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો બાજુમાં આવેલી આ જગ્યાઓ છે અદ્દભૂત

|

Jul 08, 2024 | 1:12 PM

જો તમે મુંબઈ જઈ રહ્યા છો તો તમે મુંબઈમાં આવેલા સ્થળોની મુલાકાત લઈ લીધી છે. તો મુંબઈની નજીક આવેલા આ સ્થળો પણ જઈ શકો છો. આજે અમે તમને ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં મુંબઈ નજીક આવેલા ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું.

1 / 6
મયાનગરી મુંબઈમાં લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે. કેટલાક લોકો માત્ર ફરવા માટે મુંબઈ જવાનો પ્લાન બનાવે છે પરંતુ જો તમે મુંબઈ ફરવા જવાનો પ્લાન બનાવી લીધો છે તો આજે અમે તમને કેટલાક એવા સ્થળો વિશે પણ જણાવીશું જ્યાં તમે ફરવા જઈ શકો છો.

2 / 6
 મુંબઈની નજીક ફરવા લાયક સ્થળની વાત થતી હોય તો લોનાવાલા કેમ ન આવે. મુંબઈ નજીક આવેલું લોનાવાલાનું વાતાવરણ અદભૂત હોય છે. અહિ એક લોકપ્રિય હિલ સ્ટેશન પણ આવેલું છે. જ્યાં તમે ઝરણા, પ્રાચીન ગુફાઓ પણ જોવા મળશે. આ સિવાય અહિ તમે ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટજનો પણ આનંદ લઈ શકો છો. (photo :  Wikipedia)

3 / 6
મુંબઈની પાસે એક એવું હિલ સ્ટેશન છે જેનું નામ તમે ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોતી વખતે સાંભળ્યું હશે. જો તમે ખુબ શાંત અને ઓછી ભીડવાળા સ્થળ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો માથેરાન તમને હરિયાળી અને સુંદર દર્શ્યો જોવા મળશે. ફ્રેન્ડસ સાથે ફરવા માટે બેસ્ટ છે આ સ્થળ. (photo : clubmahindra.com)

4 / 6
 મુંબઈથી થાડા કલાકોના અંતરોએ આવેલું અલીબાગ સેલિબ્રિટીનું મનપસંદ સ્થળ છે. અલીબાગ વેકેશન માટે બેસ્ટ છે. અહિ તમને બીચ, ઐતિહાસિક કિલ્લાઓ પણ જોવા મળશે, અહિ તમે પૈરાસેલિંગ અને જેટ સ્કીઈંગ જેવી વોર્ટર સ્પોર્ટસ એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો. (photo :isprava.com)

5 / 6
મહારાષ્ટ્ર પશ્ચિમી ભાગમાં આવેલું ખંડાલામાં સુંદર પહાડો અને ખીણોથી ઘેરાયેલું છે. મુંબઈથી અંદાજે 101 કિલોમીટર દુર ખંડાલા તમે ચોમાસામાં જવાનો પ્લાન બનાવી શકો છો. (photo :tourtravelworld.com)

6 / 6
ભારતનું સૌથી નવા હિલ સ્ટેશનની વાત કરીએ તો એ છે લવાસા જે 7 પહાડોમાં ફેલાયેલું છે, તેમજ 25000 એકરના વિસ્તારમાં આવેલું આ નાનકડું શહેર છે. અહિની સુંદરતા પ્રર્યટકોને આક્રર્ષી લે છે. અહિ વીકેન્ડમાં જવાનો પ્લાન બનાવી શકો છે. (photo : nobroker)

Next Photo Gallery