
પાકિસ્તાનમાં, આર્મી ચીફની નિમણૂક સામાન્ય રીતે 3 વર્ષ માટે થાય છે. મતલબ કે આ નિયમ મુજબ, આસીમ મુનીરનો કાર્યકાળ 29 નવેમ્બર 2025 સુધી હોવો જોઈએ, પરંતુ નવેમ્બર 2024 માં, પાકિસ્તાન સરકારે એક બિલ પસાર કરીને તેમનો કાર્યકાળ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કર્યો. આ પછી, અસીમ મુનીરનો કાર્યકાળ હવે નવેમ્બર 2027 સુધીનો છે. આ રીતે, તેમની નોકરી લગભગ 2 વર્ષ અને 6 મહિના, એટલે કે નવેમ્બર 2027 સુધી બાકી છે.

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ થયું તે સમયે પરવેશ મુશરફે શ્રડયંત્ર રચ્યું હતુ. તે સમયે પીએમ નવાઝ શરીફ હતા, તેને કોઈ જાણ ન હતી. હેવ સત્તા પર તેનો ભાઈ શહબાજ શરીફ છે. આ વખતે પરવેશ ને બદલે આસિમ મુનીર પીએમ છે.