
કેટલાક લોકો માને છે કે નાભિ પર સરસવનું તેલ લગાવવાથી મન શાંત થાય છે. જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો આ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. ( Credits: Getty Images )

જો તમારાં હોઠ અથવા એડી ફાટી ગઈ હોય કે ત્વચા સૂકી લાગી રહી હોય, તો નાભિમાં થોડું સરસવનું તેલ નાખવાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને સૂશુષ્કતા દૂર થાય છે. ( Credits: Getty Images )

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)