
અનાયા બાંગરની કમાણી વિશે વધુ સ્પષ્ટતા નથી. પરંતુ, કેટલાક અહેવાલોમાં, તેની કુલ સંપત્તિ એટલે કે કુલ કમાણી લગભગ 32 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

અનાયા બાંગર પણ લિંગ બદલતા પહેલા તેના પિતાની જેમ ક્રિકેટ રમતી હતી. તે એક ઓલરાઉન્ડર હતી. તે સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ જેવા ક્રિકેટરો સાથે અંડર 16 માં પણ રમી હતી.