5 લાખથી વધુ રોકાણકારો વાળી આ કંપની આપશે શેર દીઠ ડિવિડન્ડ, જાણો કેટલું અને કંપની વિશે
અમારા રાજા એનર્જીના નફામાં 61 ટકાથી વધુનો વધારો થયો છે, આવકમાં 19 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હવે આ કંપની ડિવિડન્ડ આપશે . ડિવિડન્ડ એ નફાનો એક ભાગ છે જે કંપની તેના શેરધારકો સાથે વહેંચે છે. ત્યારે બેટરી બનાવતી કંપની તેના રોકાણ કારોને ડિવિડન્ડ આપશે.
જુલાઇ 19, 2024, થી જુલાઇ 25, 2024 દરમ્યાન એન્યુઅલ મિટિંગ યોજાશે.
5 / 5
હાલમાં Amara Raja Energy & Mobility Ltd ના શેરની કિંમત મંગળવારના ટ્રેડિંગ session માં 1.90% વધીને 1,244.70 પર બંધ થયા હતા. અમારા રાજાની માર્કેટ કેપ 22.36k કરોડ છે