Ahmedabad Pothole: જેનું નસીબ નબળું હશે તેનો જીવ જશે ! પછી તો AMC અહીં ખાડો પુરાવશેને ?

ખોખરામાં, રાજ ચેમ્બર અને ગોરના કૂવા પાસે રિપેર કરેલો ભૂવો ફરી ધસી પડ્યો છે. AMC ની બેદરકારીને કારણે 3-4 લોકો બચી ગયા.

| Edited By: | Updated on: Feb 10, 2025 | 4:15 PM
4 / 5
જવાબદારી કોણ લેશે? Ahmedabad Municipal Corporation અને જવાબદાર અધિકારીઓ શા માટે નક્કર કામગીરી નથી કરતાં ?

જવાબદારી કોણ લેશે? Ahmedabad Municipal Corporation અને જવાબદાર અધિકારીઓ શા માટે નક્કર કામગીરી નથી કરતાં ?

5 / 5
તાત્કાલિક સમારકામની માંગ! સુરક્ષા માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરી ને યોગ્ય કામ કરવું જોઈએ.

તાત્કાલિક સમારકામની માંગ! સુરક્ષા માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરી ને યોગ્ય કામ કરવું જોઈએ.

Published On - 4:15 pm, Mon, 10 February 25