આ પ્રસંગે તેમણે સંબોધન કર્યુ હતું. તેમણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરૂષોને યાદ કર્યા. સાથે જ જણાવ્યુ કે તિલકજી, નેતાજી, સાવરકરજી, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટેની આગમાં હોમી દીધા.