Ahmedabad: ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છાશ અને કુંડાનું વિતરણ, જુઓ PHOTOS

|

May 14, 2023 | 4:29 PM

સલામતી સિક્યુરિટીની મદદથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયુ હતુ. સાથે જ પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી થી લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય પગલું લેવામાં આવ્યું હતું.

1 / 5
ગરમી માં ઠંડા પીણા ની ઠેર ઠેર વિશેષ વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.  જોકે અમદાવાદના પાલડી ખાતે ઠંડી છાસ નું વિતરણ વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે.

2 / 5
સલામતી સિક્યુરિટી ની મદદ થી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ઠંડી છાસ અને કુંડા નું વિતરણ કરવામાં આવ્યું, યલો અને ઓરેન્જ એલટઁ ને લઈને આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.

3 / 5
પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તે માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે ચાલતા જતાં રાહદારી કે વાહન ચાલકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

4 / 5
બપોરના સમયે ચાર કલાક એક અઠવાડિયા સુધી સતત વિતરણ કરાશે, પક્ષીઓને પાણી પીવા માટે 10,000 જેટલા કુંડા વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

5 / 5
દરરોજની 5000 લિટર થી વધુ મસાલા છાશનું વિતરણ પાલડી ખાતે કરવામાં આવે છે, જે સેવા આ ધગ ધગતા તાપમાં રાહદારી અને વાહન ચાલકો માટે આશીર્વાદ રૂપ બન્યું  છે.

Next Photo Gallery