નાની રહી ચૂક્યા છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, માતાનું સમાજમાં મોટું નામ, આવો છે બોલિવુડમાં એન્ટ્રી કરનાર સંસ્કૃતિનો પરિવાર

7 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી કૃષ્ણાવતારમ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ચાલો ફિલ્મની સ્ટારકાસ્ટ સંસ્કૃતિ પટેલના ફિલ્મી કરિયર તેમજ પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: May 13, 2026 | 7:02 AM
1 / 10
આનંદીબેનની પુત્રી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની પુત્રી સંસ્કૃતિની ફિલ્મ રિલીઝ થઈ છે. તો આજે આપણે સંસ્કૃતિ પટેલના પરિવાર અને ફિલ્મી કરિયર વિશે વાત કરીએ.

2 / 10
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને 2 બાળકો છે. દીકરી અનાર પટેલ અને દીકરો સંજય પટેલ , તેઓ ઉત્તર પ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ પણ છે.

3 / 10
 સંસ્કૃતિ પટેલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરો

4 / 10
 સંસ્કૃતિ પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહીત્રી એટલે કે, દીકરીની દીકરી છે. આનંદીબેન પટેલની દીકરીનું નામ અનાર પટેલ છે અને જમાઈનું નામ જયેશ પટેલ છે.

5 / 10
સંસ્કૃતિ પટેલની માતાનું નામ અનાર પટેલ છે. સંસ્કૃતિના પિતાનું નામ જયેશ પટેલ છે.સંસ્કૃતિ પટેલે શાળાકીય શિક્ષણ લંડનમાં પૂર્ણ કર્યું છે. સંસ્કૃતિ પટેલની માતા  અનાર પટેલ ખોડલધામ અધ્યક્ષ છે.

6 / 10
 સંસ્કૃતિ અમદાવાદમાં સાંસા મલ્ટી ડિઝાઇનર સ્ટુડિયોની ડિરેક્ટર છે. તે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરી ચૂકી છે. સંસ્કૃતિ સોશિયલ મીડિયા પર ખુબ અપટેડ રહે છે.

7 / 10
સંસ્કૃતિ પટેલે કૃષ્ણાવતારમ ફિલ્મથી બોલિવુડ ડેબ્યું કર્યું છે. આ ફિલ્મને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

8 / 10
તમને જણાવી દઈએ કે, કૃષ્ણાવતારમ ફિલ્મમાં સત્યભામાનું મુખ્યપાત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલની દીકરીની દીકરી સંસ્કૃતિએ નિભાવ્યું છે.

9 / 10
ફિલ્મમાં સત્યભામાના માધ્યમથી કૃષ્ણના પ્રેમની વિવિધતાને ભવ્યતાની સાથે પડદાં પર ઉતારવામાં આવી છે.

10 / 10
આ ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક ગજ્જર દ્વારા કરવામાં આવ્યું છે. તે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે."કૃષ્ણાવતારમ ભાગ 1: ધ હાર્ટ" મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલ હિન્દુ ગ્રંથ "બ્રહ્મ વૈવર્ત પુરાણ" થી પ્રેરિત છે.

Follow Us