અભિનેત્રી રવિના ટંડને પુત્રી રાશા સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

|

Jan 18, 2024 | 9:55 AM

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક સ્થળ પર જોવા મળી રહી છે. રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે, ત્યારે તેણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે.

1 / 6

2 / 6
અભિનેત્રી તેની પુત્રી રાશા સાથે ખાસ બોન્ડ શેર કરે છે અને ઘણીવાર તેની સાથે બંને મા-દિકરીના ફોટો શેર પણ કરે છે. રવિના અને રાશા બંને સમાચારમાં રહેતા હોય છે. રવિના રિયલ લાઈફમાં ઘણી ધાર્મિક છે.જેથી તેઓ હવે સોમનાથ દાદાના દર્શને પણ આવ્યા હતા.

3 / 6
અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. રવિના અને રાશાએ સોમનાથ મહાદેવના  દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથ મહાદેવને જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું.

4 / 6
આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા  રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા.તેમને સોમનાથ દાદાની તસવીર પ્રસાદીરુપે આપી હતી.

5 / 6
રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે માહિતી મેળવી હતી. જે પછી સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાને લઇને તેમને અભિનંદન આપ્યા હતા.

6 / 6
રવિના ટંડને દેશના  વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યો અંગે પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો.

Next Photo Gallery