સાઉથના સુપરસ્ટારે મુકેશ અંબાણી સાથે બિઝનેસમાં હાથ મિલાવ્યો, જાણો કોણ છે આ દિગ્ગજ?

સાઉથ સુપરસ્ટાર હવે ના ફક્ત બોલિવૂડમાં જ પરંતુ બિઝનેસ બ્રાન્ડિંગમાં પણ એનો રંગ જમાવશે. રી-લોન્ચિંગ બાદ કહેવાઈ રહ્યું છે કે, "કેમ્પા કોલા"નો આ સેગમેન્ટ યુવાઓમાં ફરીથી લોકપ્રિય બની રહ્યો છે.

| Updated on: Apr 12, 2025 | 12:16 PM
4 / 6
રિપોર્ટ્સના મત મુજબ જાણવા મળ્યું છે કે, રામ ચરણને "કેમ્પા કોલા"ની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અંદાજિત 10 કરોડ જેટલી તગડી ફી મળી શકે છે. "કેમ્પા કોલા"ની બ્રાન્ડે  રામ ચરણની માસ અપીલને અને તેના ફેનબેઝને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય લીધો છે.

5 / 6
"કેમ્પા કોલા"ની આ બ્રાન્ડિંગમાં રામ ચરણ એક નવા જ રૂપમાં દેખાશે. આનાથી બ્રાન્ડની પોપ્યુલારિટીમાં વધારો થશે તેમજ પેપ્સી અને કોકા કોલાના માર્કેટને પણ તગડું કોમ્પિટિશન મળશે.

6 / 6
જણાવી દઈએ કે, રામ ચરણે પેપ્સી,ડિઝની+હોટસ્ટાર, અપોલો ટાયર્સ જેવી મોટી કંપનીઓ માટે પણ બ્રાન્ડિંગ કરેલું છે.