શરીરમાં Gas કે Acid Reflux ના 5 કારણ જાણી લો, દરેકે લોકો કરે છે આ મોટી ભૂલો

બપોરના ભોજન પછી ઓડકાર હંમેશા "સામાન્ય પાચન" નથી. અનેક વાર તમે જોતાં હશો કે બાપરે જમ્યા બાદ લોકોને એક થી વધુ વાર ઓડકાર આવતા હોય છે. પરંતુ તે મોટાભાગે ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે.

| Updated on: Nov 14, 2024 | 5:48 PM
4 / 7
આ સિવાય ખાસ કરીને મીટીંગો વચ્ચે લંચ માટે ઉતાવળ કરવી, મોડા રાત્રિભોજન એટલે કે રાત્રે 8 વાગ્યા પછી ભોજન કરવું. સવારે ખાલી પેટે કોફી પીવી જેવા અનેક કારણો શરીરમાં ગેસ થવા માટે જવાબદાર છે.

5 / 7
તાપમાન સંબંધિત સમસ્યાઓ જેમ કે, ઠંડા પીણાં સાથે બિરયાની ખાવી. ગરમ પરાઠા સાથે ઠંડી લસ્સી પીવી, બચેલો ખોરાક યોગ્ય પ્રક્રિયા કર્યા વિના રેફ્રિજરેટરમાં રાખવો.

6 / 7
આ સાથે જમતી વખતે આખી પ્લેટ એકસાથે ભરીને ખાવું. જેમાં વિવિધ ચટણીઓની હાજરી. એક કરતાં વધુ કઠોળનું મિશ્રણ. તમારું પેટ એક સાથે 10 જુદી જુદી વસ્તુઓને પચાવવા માટે બનાવવામાં આવ્યું નથી.  જે સમસ્યા પેદા કરે છે.

7 / 7
ઝડપ થી જમીને ઊભા થવું. જેમ કે કામ કરતી વખતે ખાવું, 5 મિનિટ લંચ બ્રેક દરમ્યાન ખાવું. ખાતી વખતે મોબાઈલ સ્ક્રોલ કરવો. આ દરેક વસ્તુ તમારા શરીરને પાચન કે તણાવ માટે જવાબદાર છે. તણાવ એ એસિડિટી અને ગેસની સમસ્યાના સૌથી મહત્વપૂર્ણ પરંતુ અવગણના કરાયેલા કારણોમાંનું એક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)