નોકરિયાત વર્ગે ચેતવું જરૂરી! ધ્યાન નહીં આપો, તો આ 7 પ્રકારની ‘Income Tax Notice’ આવી શકે છે

જો તમે નોકરી કરતા હોવ અથવા પહેલી વાર તમારું ITR ફાઇલ કરી રહ્યા હોવ, તો તમારે આ 7 નોટિસ વિશે સમજવું જરૂરી છે. આ 7 નોટિસ પર તમે ધ્યાન નહીં આપો, તો ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

| Updated on: Nov 16, 2025 | 5:05 PM
4 / 8
Section 142(1) - ITR ફાઇલ ન કરવા માટેની નોટિસ: જો તમારી આવક ટેક્સ લાયક છે પરંતુ તમે ITR નહીં ભર્યું હોય, તો આ નોટિસ આવી શકે છે. તેમાં પૂછવામાં આવે છે કે, ટેક્સ લાયક આવક હોવા છતાં તમે રિટર્ન કેમ નથી ભર્યું? આનો જવાબ આપવા માટે પણ તમને 15 દિવસનો સમય મળે છે.

5 / 8
Section 143(2) - ITR ની સ્ક્રૂટિની માટેની નોટિસ: જો ઇન્કમ ટેક્સ વિભાગ તમારું ITR ચકાસવા માંગે છે, તો આ નોટિસ મોકલવામાં આવે છે. આમાં તમારા ક્લેમ, ડિડક્શન્સ અને દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. આ નોટિસનો જવાબ આપવા માટેનો સમય પણ લગભગ 15 દિવસ જેટલો હોય છે.

6 / 8
Section 148 - છૂટેલી આવક અંગે નોટિસ: જો આવકવેરા અધિકારીને લાગે કે, કોઈ આવક એસેસમેન્ટમાં સમાવિષ્ટ નથી, તો આ નોટિસ મોકલવામાં આવે છે. તમને જણાવવું પડે છે કે, તમારી ફાઇલનું રી-એસેસમેન્ટ કેમ ન કરવું જોઈએ? આનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે.

7 / 8
Section 245 - રિફંડ અને બાકી ટેક્સનું એડજસ્ટમેન્ટ: જો તમારું ટેક્સ રિફંડ તમારા પહેલાના બાકીના ટેક્સ સાથે એડજસ્ટ કરવામાં આવ્યું છે, તો આ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસ પર પણ જવાબ આપવા માટે તમને 30 દિવસનો સમય મળે છે.

8 / 8
Section 154 - ITR માં ભૂલો માટેની નોટિસ: જો ITR પ્રોસેસ કર્યા બાદ કોઈ ભૂલ મળી આવે છે, તો Section 154 હેઠળ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસ ITR ફાઇલ કર્યાના 4 વર્ષની અંદર મોકલી શકાય છે.

Published On - 4:40 pm, Sun, 16 November 25