3 રૂપિયાના આ સોલાર એનર્જી શેરમાં તોફાની તેજી, 1 લાખના બનાવ્યા 8 કરોડ, રોકાણકારો થયા માલામાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ઈક્વિટી રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. સ્ટોક છ મહિનામાં 760 ટકા વધ્યો છે અને આ વર્ષે YTDમાં 473 ટકા વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 1,212.91 ટકા વધ્યો છે.

| Updated on: Jun 03, 2024 | 11:43 PM
4 / 9
વારી રિન્યુએબલ ટેક્નોલોજીના શેરની કિંમત 7 જૂન 2019ના રોજ 3.24 રૂપિયા હતી અને આજે 3 જૂન 2024ના રોજ આ શેર 2,512.65 રૂપિયા પર બંધ થયો હતો. મતલબ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેણે તેના રોકાણકારોને 77,450 રૂપિયાનું મજબૂત વળતર આપ્યું છે.

5 / 9
એટલે કે, જો કોઈ રોકાણકારે મોદીના બીજા કાર્યકાળ દરમિયાન આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 8 કરોડ રૂપિયાથી વધુનો નફો થયો હોત.

6 / 9
વારી રિન્યુએબલ ટેક્નોલોજીના શેર છેલ્લા ઘણા સત્રોથી સતત વધી રહ્યા છે. આજે સોમવારે પણ તેમાં 5 ટકાની અપર સર્કિટ રહી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં આ શેર 21.21 ટકા વધ્યો છે.

7 / 9
સ્ટોક છ મહિનામાં 760 ટકા વધ્યો છે અને આ વર્ષે YTDમાં 473 ટકા વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 1,212.91 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 191 રૂપિયાથી વધીને 2,512.65 રૂપિયા થઈ ગઈ છે.

8 / 9
તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 3,037.75 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 164.02 છે. કંપનીનું માર્કેટ કેપ 26,169.07 કરોડ રૂપિયા છે.

9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Published On - 11:35 pm, Mon, 3 June 24