Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, કોઈએ માથે અનાજ ઉગાડ્યું, તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું

|

Jan 08, 2025 | 9:25 PM

2025ના કુંભ મેળામાં ઘણા અનોખા સાધુઓ આવ્યા છે. જેમાં કોઈક 45 કિલો રૂદ્રાક્ષ સાથે સાધના કરે છે તો કોઈએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું.

1 / 7
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહા કુંભ શરૂ થવાનો છે, જેની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી છે.

2 / 7
મેળામાં આવા અનેક બાબાઓ પણ આવ્યા છે, જેઓ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, આવો જાણીએ આ બાબાઓ વિશે.

3 / 7
આ બાબાની ખાસ વાત એ છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના માથા પર પાક ઉગાડે છે, તેઓ ઘઉં, બાજરી અને ચણાની ખેતી કરે છે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યા છે.

4 / 7
મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રાધે પુરી બાબા પ્રયાગરાજ પહોંચ્યા છે, જેમણે 14 વર્ષથી આ રીતે હાથ ઊંચા રાખ્યા છે, બાબા 2011થી વિશ્વના કલ્યાણ માટે હઠયોગની મુદ્રામાં છે.

5 / 7
તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોતાના માથા પર 45 કિલો રૂદ્રાક્ષ રાખીને સાધના કરે છે.

6 / 7
પ્રયાગરાજમાં, આ બાબા પોતાની અનોખી શૈલીથી ભક્તોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે, તેઓ પોતાની સાથે 20 કિલો લોખંડની ચાવી રાખે છે અને તેને જીવન અને આધ્યાત્મિકતાનું પ્રતીક કહે છે.

7 / 7
હાથમાં શિવલિંગ અને ત્રિશુલ ધારણ કરેલા છોટુ બાબા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેણે કહ્યું કે તેણે 32 વર્ષથી સ્નાન કર્યું નથી

Next Photo Gallery