2016 કરોડનો ઓર્ડર મળતા જ આ સ્ટોક બન્યો રોકેટ, શેરમાં લાગી અપર સર્કિટ, LICએ પણ કર્યું છે રોકાણ

આ ઓર્ડર બાદ કંપનીના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી છે. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 1050.75 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. છેલ્લા 12 મહિનામાં સ્ટોકમાં ત્રણ ગણો વધારો થયો છે. આ સમયગાળામાં તેમાં 224 ટકાનો વધારો થયો છે

| Updated on: Jun 11, 2024 | 8:24 PM
4 / 9
આ સમયગાળામાં તેમાં 224 ટકાનો વધારો થયો છે. જૂન 2023માં આ શેર 322.20 રૂપિયાની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

5 / 9
આ ઓર્ડર મુખ્યત્વે હલ્દિયા ડોક તરફ જતી શિપિંગ ચેનલમાં હુગલીના નદીમુખમાં મેંટેનેંસ ડ્રેજિંગ સાથે સંબંધિત છે. શિપિંગ ચેનલની નૌવહન સુનિશ્ચિત કરવા માટે મેંચેનેસ ડ્રેજિંગ મહત્વપૂર્ણ છે, જે વિસ્તારમાં સરળ અને કાર્યક્ષમ દરિયાઈ કામગીરીની સુવિધામાં વધારો કરે છે.

6 / 9
ડ્રેજિંગ કોર્પે જણાવ્યું હતું કે હુગલી નદીનું સમુદ્રી વ્યાપાર માટે મહત્ત્વનું છે અને હલ્દિયા ડોક સુધી જહાજોના સલામત માર્ગ માટે તેની ઊંડાઈ જાળવી રાખવી જરૂરી છે. આ વર્ષે મે મહિનામાં, ઈન્ડિયા રેટિંગ્સે IND BBB+ પર તેનું રેટિંગ જાળવી રાખીને કંપનીના આઉટલૂકને સકારાત્મકમાં સુધાર્યો હતો.

7 / 9
ડ્રેજિંગ કોર્પોરેશન વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી અને પારાદીપ પોર્ટ ઓથોરિટીની સંયુક્ત માલિકી ધરાવે છે.

8 / 9
વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી માર્ચ ક્વાર્ટરના અંતે 19.47 ટકા હિસ્સો ધરાવે છે, અન્ય ત્રણ પાસે 18 ટકા હિસ્સો છે. ભારતની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) 4.39 ટકા અને મુકુલ અગ્રવાલ 1.8 ટકા ધરાવે છે.

9 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.