રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું

માર્ચ મહિનાના અંતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને અંગ દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર નીકળી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીને કારણે આગામી દિવસો માટે રાજકોટ મહાનગરપાલિકાએ યલો એલર્ટ જાહેર કર્યું છે. પાલિકાએ લોકોને તડકામાં કાળજી રાખવાની સલાહ […]

રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું
Follow Us:
| Updated on: Mar 31, 2019 | 6:56 AM

માર્ચ મહિનાના અંતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને અંગ દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર નીકળી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીને કારણે આગામી દિવસો માટે રાજકોટ મહાનગરપાલિકાએ યલો એલર્ટ જાહેર કર્યું છે.

પાલિકાએ લોકોને તડકામાં કાળજી રાખવાની સલાહ આપી છે. રાજકોટ મ્યુ.કમિશનરે કહ્યું છે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. આકરી ગરમીને કારણે મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો : BreakingNews : આખરે પહેલી વખત રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડવાનું કર્યું નક્કી, શા માટે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષે કરી પસંદ ?

આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે. જેને જોતાં તમામ સ્થાનો પર તંત્રએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.

ગરમીથી બચવા શું કરવું ?

હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.

રાજ્યોના તાપમાન :-

અમદાવાદ- 41.1 ડીસા- 40.4 ગાંધીનગર- 40.6 વડોદરા- 40.6 સુરત- 39.4 અમરેલી- 41.2 રાજકોટ- 41.2 સુરેન્દ્રનગર- 41.5 ભૂજ- 41.2 આણંદ- 39.9 ભાવનગર- 39.2

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">