AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વર્ષનો છોકરો વાસ્તવિક જીવનામાં બન્યો ‘દેવનો રૂપ’, મરઘીના બચ્ચાં પર સાયકલ ચઢાવી દીધી તો જાતે જ લઈને દોડ્યો હોસ્પિટલ, મરઘીનું બચ્ચું જીવ્યું કે બચ્યું ?

ભૂલ દરેક લોકોથી થાય છે પણ તેને સુધારવાનો પ્રયત્ન લોકો નથી કરતા. માણસાઈના ઉત્તમ ઉદાહરણ વિશે આપણે ઘણાં પાઠ શાળામાં ભણીએ છીએ. પરંતુ તેનો અમલ બધા લોકો નથી કરતા. આજે મિઝોરમના એક બાળકે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતાં પોતાની ભૂલને સુધારવા પોતાનું બધુ જ દાવ પર લગાવવી દીધું છે. મિઝોરમમાં એક નાનો છોકરો સાયકલ ચલાવી […]

10 વર્ષનો છોકરો વાસ્તવિક જીવનામાં બન્યો 'દેવનો રૂપ', મરઘીના બચ્ચાં પર સાયકલ ચઢાવી દીધી તો જાતે જ લઈને દોડ્યો હોસ્પિટલ, મરઘીનું બચ્ચું જીવ્યું કે બચ્યું ?
| Updated on: Apr 03, 2019 | 1:11 PM
Share

ભૂલ દરેક લોકોથી થાય છે પણ તેને સુધારવાનો પ્રયત્ન લોકો નથી કરતા. માણસાઈના ઉત્તમ ઉદાહરણ વિશે આપણે ઘણાં પાઠ શાળામાં ભણીએ છીએ. પરંતુ તેનો અમલ બધા લોકો નથી કરતા. આજે મિઝોરમના એક બાળકે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતાં પોતાની ભૂલને સુધારવા પોતાનું બધુ જ દાવ પર લગાવવી દીધું છે.

મિઝોરમમાં એક નાનો છોકરો સાયકલ ચલાવી રહ્યો હતો. ભૂલથી તેના સાયકલના ટાયરની નીચે તેના પડોશીના મરઘીનું બચ્ચું આવી જતાં તેને ખુબ દુઃખ થયુ હતું. ત્યારબાદ તેની પાસે જેટલા પણ પૈસા હતા તે અને મરઘીના બચ્ચાને ઉઠાવીને દાડ્યો. તેના ઘરની નજીક આવેલા એક દવાખાનામાં પહોંચી ગયો કારણ કે તેની સારી દવા કરી શકે.

બાળકનો જીવદયાનો માસૂમ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ બાળકના ચહેરાના હાવભાવ જોઈને લાગી રહ્યું છે કે, તે આ નાનકડા જીવને બચાવવા અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા કેટલી બધી ચિંતામાં છે. તેના એક હાથમાં 10 રૂપિયા છે જે તેની કુલ જમાપૂંજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : કોણ છે ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ? જેઓ લોકસભાની ચૂંટણી લડશે અને પુરૂષોને અપાવશે ન્યાય!

આજે દુનિયામાં ઘણા લોકો રાહ ચાલતાં મુસાફરોને વાહનની અડફેટમાં લઈને ઘાયલ કરીને ભાગી જતા હોય છે અને માનવતાં કે દયા જેવું તેમના દિલમાં કોઈ સ્થાન જોવા મળતું નથી. તેમને જોઈને આ બાળકમાં ઈશ્વરનું સ્વરૂપ દેખાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">