જાપાનના આ વ્યક્તિના અજબ લગ્નનો ગજબ ખર્ચ સાંભળીને તમે ચોકી જશો

|

Nov 28, 2018 | 5:10 AM

જાપાનના 35 વર્ષીય અકિહિકો કોન્ડોએ હત્સુને મીકુ નામની સિંગરના હોલોગ્રામ સાથે કર્યા લગ્ન, જયારે તેને પૂછવામાં આવ્યું તો એનો જવાબ હતો કે હોલોગ્રામ ક્યારેય દગો નથી કરતું , ના એની ઉંમર વધે છે કે ના એનું મોત થાય છે. અકિહિકોએ લગ્ન સમારંભમાં આશરે રૂ 12 લાખનો ખર્ચ કર્યો જેમાં સગાવ્હાલા અને નજીકના મિત્રો એ હાજરી […]

જાપાનના આ વ્યક્તિના અજબ લગ્નનો ગજબ ખર્ચ સાંભળીને તમે ચોકી જશો
Japanese man marries hologram

Follow us on

જાપાનના 35 વર્ષીય અકિહિકો કોન્ડોએ હત્સુને મીકુ નામની સિંગરના હોલોગ્રામ સાથે કર્યા લગ્ન, જયારે તેને પૂછવામાં આવ્યું તો એનો જવાબ હતો કે હોલોગ્રામ ક્યારેય દગો નથી કરતું , ના એની ઉંમર વધે છે કે ના એનું મોત થાય છે.

અકિહિકોએ લગ્ન સમારંભમાં આશરે રૂ 12 લાખનો ખર્ચ કર્યો જેમાં સગાવ્હાલા અને નજીકના મિત્રો એ હાજરી આપી હતી

શું છે હોલોગ્રામ ?

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

હોલોગ્રામ એક દ્રશ્ય ભ્રમ( visual illusion) છે. જેમાં કોઈપણ વસ્તુ કે વ્યક્તિને એક ડિસ્પ્લે ડિવાઇસની મદદથી રેકોર્ડ કરીને આપણી સામે 3D (ત્રિ-પરિમાણીય)માં રજૂ કરે છે અને તમને એવું લાગશે કે એ વસ્તુ કે વ્યક્તિ તમારી સામે જ છે. પરંતુ તમે એને ફક્ત જોઈજ શકશો, અડકી શકશો નહિ.

Published On - 12:23 pm, Tue, 13 November 18

Next Article