AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

છેલ્લા થોડાં સમયથી દેશમાં સૌથી ઝડપી ટ્રેન શરૂ થવા અંગે વિચારણા ચાલી રહી છે. જેના શરૂ થવા પહેલાંજ ભાવ વધારે હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’નું ભાડામાં ઘટાડો કર્યો છે. આ ટ્રને દેશની સૌથી ઝડપી અને મોંઘી ટ્રેન માનવામાં આવી રહીં છે. 15 ફેબ્રુઆરીના રોજ મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ […]

શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના  ભાડામાં કર્યો ફેરફાર
| Updated on: Feb 13, 2019 | 10:50 AM
Share

છેલ્લા થોડાં સમયથી દેશમાં સૌથી ઝડપી ટ્રેન શરૂ થવા અંગે વિચારણા ચાલી રહી છે. જેના શરૂ થવા પહેલાંજ ભાવ વધારે હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’નું ભાડામાં ઘટાડો કર્યો છે. આ ટ્રને દેશની સૌથી ઝડપી અને મોંઘી ટ્રેન માનવામાં આવી રહીં છે.

15 ફેબ્રુઆરીના રોજ મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. સોમવારે T-18 ટ્રેનના ભાડા અંગે રેલવે એક મહત્વની જાહેરાત કરાવામાં આવી છે.

દેશની સૌથી ઝડપી ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડવાની છે. T-18 કે જેને હવે નવું નામ ‘વંદે ભારત એક્સપ્રેસ’ આપવામાં આવ્યું છે. તેનું ભાડૂં રૂ.1,850થી ઘટાડીને રૂ.1,760 કરવામાં આવ્યું છે.

આ સાથે જ એક્ઝીક્યુટીવ ક્લાસમાં ભાડું પણ રૂ.3,520થી ઘટાડીને રૂ.3,310 કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે દ્વારા આ જાહેરાત ટ્રેનના ભાડાને લઇને થયેલી ટીકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ પણ વાંચો : TRAIએ વધારી ટીવી ચેનલો પસંદ કરવાની અંતિમ તારીખ, જાણો કઈ છે છેલ્લી તારીખ અને કેવી રીતે પસંદ કરશો નવું પેકેજ

વંદે ભારત એક્સપ્રેસ’ને દિલ્હીથી વારાણસી વચ્ચે બે સ્ટોપ કાનપુર અને પ્રયાગરાજ આપવામાં આવ્યા છે. આ ટ્રેન 755 કિમીનું અંતર 8 કલાકમાં કાપશે. આધુનિક સુવિધાઓથી સજ્જ અને એન્જિન વગર દોડનારી આ ટ્રેનને બૂલેટ ટ્રેનના મોડેલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ટ્રેન ટ્રાયલ દરમિયાન 180 કિમીની ઝડપે દોડી હતી. હવે તે ભારતની ઝડપી ગણાતી ટ્રેન શતાબ્દીનું સ્થાન લેશે, જે 130 કિમીની ઝડપે દોડે છે.

[yop_poll id=1375]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">