છોટાઉદેપુરના રાયપુર ગામમાં કુવામાં ખાબકયું દિપડાનું બચ્ચું, વનવિભાગે બચ્ચાનું રેસ્કયુ કર્યું

|

Nov 21, 2020 | 4:22 PM

છોટાઉદેપુરના પાવીજેતપુરનાં રાયપુર ગામ પાસે કુવામાં દીપડાનું બચ્ચું ખાબક્યું. ગઈકાલ સાંજે દિપડાનું બચ્ચું ઊંડા કુવામાં પડયું હતું. ગામ લોકોએ પાવીજેતપુર રેન્જ ફોરેસ્ટરને આ અંગે જાણ કરી હતી. બાદમાં વનવિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ બચ્ચું બહાર કાઢયું હતું. હાલ દિપડાના બચ્ચાને બહાર કાઢી જંગલમાં છોડી મુકાયુ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

છોટાઉદેપુરના રાયપુર ગામમાં કુવામાં ખાબકયું દિપડાનું બચ્ચું, વનવિભાગે બચ્ચાનું રેસ્કયુ કર્યું

Follow us on

છોટાઉદેપુરના પાવીજેતપુરનાં રાયપુર ગામ પાસે કુવામાં દીપડાનું બચ્ચું ખાબક્યું. ગઈકાલ સાંજે દિપડાનું બચ્ચું ઊંડા કુવામાં પડયું હતું. ગામ લોકોએ પાવીજેતપુર રેન્જ ફોરેસ્ટરને આ અંગે જાણ કરી હતી. બાદમાં વનવિભાગના અધિકારીઓએ ભારે જહેમત બાદ બચ્ચું બહાર કાઢયું હતું. હાલ દિપડાના બચ્ચાને બહાર કાઢી જંગલમાં છોડી મુકાયુ છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article