આકાશ અંબાણી સાથે લગ્નના બંધનમાં જોડાવવા પહેલાં કંઇ આ રીતે જોવા મળી શ્લોકા મહેતા, વીડિયો થયો વાયરલ

|

Mar 10, 2019 | 2:56 AM

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થઈ ચુક્યા છે. અંંબાણી પરિવારના લગ્નમાં દુનિયાભરના પ્રખ્યાત બિઝનેસમને, રાજનેતાઓ પહોંચ્યા હતા. જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન તેમની પત્ની સાથે તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર પણ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા. આ પણ વાંચો : અંબાણી પરીવારમાં ખૂશીનો માહોલ, ઈશા કરતા આકાશ અંબાણીના લગ્ન આ […]

આકાશ અંબાણી સાથે લગ્નના બંધનમાં જોડાવવા પહેલાં કંઇ આ રીતે જોવા મળી શ્લોકા મહેતા, વીડિયો થયો વાયરલ

Follow us on

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થઈ ચુક્યા છે. અંંબાણી પરિવારના લગ્નમાં દુનિયાભરના પ્રખ્યાત બિઝનેસમને, રાજનેતાઓ પહોંચ્યા હતા. જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન તેમની પત્ની સાથે તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર પણ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : અંબાણી પરીવારમાં ખૂશીનો માહોલ, ઈશા કરતા આકાશ અંબાણીના લગ્ન આ સાત કારણોથી અલગ છે

લગ્નમાં સૌ કોઈની નજર દુલ્હન અને વરરાજા પર હતી. જેમાં પણ અંબાણી પરિવારના લગ્નમાં દુલ્હનની પણ આલિશાન એન્ટ્રી થઈ હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સોશ્યિલ મીડિયા પર લગ્નના ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં શ્લોકા લગ્ન મંડપ સુધી પહોંચી રહી હતી તે વીડિયો સામે આવ્યો છે. જેમાં તેના ભાઇઓ તેને લઇ રહ્યા છે. હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકાના લગ્નમાં તેના ભાઇઓ તેને લગ્ન મંડપ સુધી લઈ જઇ રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article