પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા ‘વાહ ઉસ્તાદ વાહ’!

|

Dec 06, 2018 | 9:07 AM

કુપોષણ સામે લડવા ધોરાજીની પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખો અભિગમ અપનાવ્યો છે! ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પછાત વિસ્તારના ૨૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા અને સંપૂર્ણપણે બાળક તંદુરસ્ત થાય તે માટે જવાબદારી પણ સ્વીકારીને નવા અભિગમની રાહ ચીંધી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 […]

પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા વાહ ઉસ્તાદ વાહ!

Follow us on

કુપોષણ સામે લડવા ધોરાજીની પ્રાથમિક શાળાના એક શિક્ષકે અનોખો અભિગમ અપનાવ્યો છે!

ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકે તેમના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પછાત વિસ્તારના ૨૦ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા અને સંપૂર્ણપણે બાળક તંદુરસ્ત થાય તે માટે જવાબદારી પણ સ્વીકારીને નવા અભિગમની રાહ ચીંધી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો: દારૂની હેરાફેરી કરતા શખ્સની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો

કુપોષણ સામે લડવા ધોરાજીના નાગરિકની અનોખી પહેલને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. આ પહેલને ધોરાજી પ્રાંત અધિકારી સહીત ઉચ્ચ સરકારી અધિકારીઓ દ્વારા પણ  બિરદાવવામાં આવ્યું છે. જે પુત્રનો જન્મદિવસ છે એ પર્વ મકવાણાના વાલી નિલેશ મકવાણાનું કહેવું છે,

“પશ્વિમી સંસ્કૃતિ મુજબ કેક કાપી અને અનેક ફાલતુ ખર્ચ કરવો તેના કરતા કોઈ વ્યક્તિ કે બાળકના ચેહરા પર ખુશી લાવવી એક માનવતાનું કાર્ય છે.”

ધોરાજીના ડેપ્યુટી કલેકટર તુષાર જોશી પણ આ જન્મદિવસ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું અને ખાસ કરીને કુપોષણ નાબૂદી અભિયાન અને સ્વછતા અભિયાનમાં માં સહભાગી બનવા હાકલ કરી.

ધોરાજીને કુપોષિત બનાવવા તંત્રની સાથે એક શિક્ષક પણ જોડાયા છે. જેમાં પછાત વિસ્તારના 20 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવાયા છે અને તેમની દવાથી લઈને પોષણયુક્ત ખોરાકનો સંપૂર્ણ ખર્ચ તે શિક્ષક ઉપાડશે તે ખરેખર આવકારદાયક છે.

[yop_poll id=138]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:07 am, Thu, 6 December 18

Next Article