ખુશખબરી: આ કામ કરવા પર ગેસ એજન્સી તમને આપશે રૂપિયા, જાણો આ નિયમ

|

Jun 02, 2019 | 1:09 PM

ગેસ સિલીન્ડરનો ઉપયોગ દરેક લોકો કરે છે પણ ગેસ સિલીન્ડરના ઘણાં એવા નિયમ છે કે જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. આ નિયમોમાંથી એક નિયમ એવો પણ છે જેની હેઠળ તમે તમારી એજન્સી પાસેથી પૈસા લઈ શકો છો. તમારી ગેસ એજન્સી તમારા ઘર સુધી ગેસ સિલીન્ડર પહોંચાડે છે પણ જો તમે જાતે ગેસ એજન્સીના […]

ખુશખબરી: આ કામ કરવા પર ગેસ એજન્સી તમને આપશે રૂપિયા, જાણો આ નિયમ

Follow us on

ગેસ સિલીન્ડરનો ઉપયોગ દરેક લોકો કરે છે પણ ગેસ સિલીન્ડરના ઘણાં એવા નિયમ છે કે જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. આ નિયમોમાંથી એક નિયમ એવો પણ છે જેની હેઠળ તમે તમારી એજન્સી પાસેથી પૈસા લઈ શકો છો.

તમારી ગેસ એજન્સી તમારા ઘર સુધી ગેસ સિલીન્ડર પહોંચાડે છે પણ જો તમે જાતે ગેસ એજન્સીના ગોદામ પર જઈને ગેસ સિલીન્ડર લાવો છો તો તમારા આવવા- જવાનો ખર્ચ મળશે. તમને આ સુવિધાનો લાભ લેવાથી કોઈ ઈનકાર પણ નહી કરી શકે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

તમે આ સ્થિતીમાં તમારી ગેસ એજન્સી પાસેથી 19 રૂપિયા 50 પૈસાની માંગણી કરી શકો છો. જો કોઈ એજન્સી તમને આ રકમ આપવાથી ઈનકાર પણ કરે છે તો તમે ટ્રોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ દાખલ કરાવી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે સિવાય તમારી સગડીનું રેગ્યુલેટર ચોરી થઈ જવા પર પણ તમને એક અનોખી સુવિધા મળે છે. જેની હેઠળ રેગ્યુલેટર ચોરી થવા પર તમે એજન્સી પાસે નવા રેગ્યુલેટરની માગ કરી શકો છો. તેના માટે તમારે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવવી પડશે અને FIRની કોપી જમા કરાવ્યા પછી એજન્સી તમને રેગ્યુલેટર આપશે.

આ પણ વાંચો: જાણો રેલવેના એવા નિયમ જે તમને બચાવશે નુકસાનથી, ટ્રેન છુટી જવા પર પણ નહી ડુબે તમારા પૈસા!

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ગેસ સિલીન્ડરના ભાવમાં સતત 3 વખત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે ગેસ સિલીન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article