રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

|

Sep 29, 2020 | 4:21 PM

દેશના સૌથી સુરક્ષિત સ્થાનોમાંથી એક રાષ્ટ્રપતિ ભવન પર પણ કોરોનાનો ખતરો છે. તેવી સુત્ર તરફથી માહિતી મળી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની પત્ની કોરોના પોઝિટીવ મળી છે. તે તેમના પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં જ રહે છે. આ ખુલાસા પછી કેમ્પસમાં રહેનારા 125 પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.   Web Stories […]

રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

Follow us on

દેશના સૌથી સુરક્ષિત સ્થાનોમાંથી એક રાષ્ટ્રપતિ ભવન પર પણ કોરોનાનો ખતરો છે. તેવી સુત્ર તરફથી માહિતી મળી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની પત્ની કોરોના પોઝિટીવ મળી છે. તે તેમના પરિવારની સાથે રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં જ રહે છે. આ ખુલાસા પછી કેમ્પસમાં રહેનારા 125 પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:23 am, Tue, 21 April 20

Next Article