ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

|

Jan 11, 2020 | 11:03 AM

ઉત્તરપ્રદેશના ઉન્નાવની પોલીસ લાઈનમાં પતિ, પત્ની ઓર વો વચ્ચે એવો તે જંગ જામ્યો પોલીસના અધિકારીઓ દોડી આવ્યાં. એન્ટી રોમિયો વિન્ગની મહિલા પોલીસ કર્મચારી સાથે પોલીસ પતિને જોઈ જતાં પત્ની ભારે રોષે ભરાઈ હતી અને મહિલા પોલીસ કર્મી પર પત્ની રિતસરની તૂટી પડી હતી. પોલીસ કર્મીને ઢસડીને માર માર્યો હતો, તો પોલીસ પતિને પણ પત્નીનો મેથીપાક […]

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

Follow us on

ઉત્તરપ્રદેશના ઉન્નાવની પોલીસ લાઈનમાં પતિ, પત્ની ઓર વો વચ્ચે એવો તે જંગ જામ્યો પોલીસના અધિકારીઓ દોડી આવ્યાં. એન્ટી રોમિયો વિન્ગની મહિલા પોલીસ કર્મચારી સાથે પોલીસ પતિને જોઈ જતાં પત્ની ભારે રોષે ભરાઈ હતી અને મહિલા પોલીસ કર્મી પર પત્ની રિતસરની તૂટી પડી હતી. પોલીસ કર્મીને ઢસડીને માર માર્યો હતો, તો પોલીસ પતિને પણ પત્નીનો મેથીપાક પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Next Article