જાણો શું છે રાફેલ વિમાનની વિશેષતાઓ? જુઓ VIDEO

|

Oct 12, 2019 | 12:55 PM

રાફેલ બે એન્જિન ધરાવતું એક આધુનિક ફાઈટર જેટ છે. તેને દરેક પ્રકારના મિશનમાં આગળ પડતું આવીને દુશ્મનનો સામનો કરી શકે છે. ભારતીય સેના પાસે જે મિરાજ-2000 છે તે એક સીટવાળું ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ હવાથી જમીન પર અને હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલની સૌથી મોટી વિશેષતા તે એક જ મિનિટમાં […]

જાણો શું છે રાફેલ વિમાનની વિશેષતાઓ? જુઓ VIDEO

Follow us on

રાફેલ બે એન્જિન ધરાવતું એક આધુનિક ફાઈટર જેટ છે. તેને દરેક પ્રકારના મિશનમાં આગળ પડતું આવીને દુશ્મનનો સામનો કરી શકે છે. ભારતીય સેના પાસે જે મિરાજ-2000 છે તે એક સીટવાળું ફાઈટર જેટ છે. આ ફાઈટર જેટ હવાથી જમીન પર અને હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલની સૌથી મોટી વિશેષતા તે એક જ મિનિટમાં 60 હજાર ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલની મહત્તમ ઝડપ 2200 થી 2500 પ્રતિ કલાકની છે. રાફેલ વિમાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે.
રાફેલ મિસાઈલની રેન્જ 300 કિમી છે અને તેની પ્રહાર ક્ષમતા 3700 કિમી સુધીની છે. રાફેલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:44 pm, Thu, 10 October 19

Next Article