UN દ્વારા કોઈ પણ દેશને કેવી રીતે વિકસીત અને વિકાસશીલ દેશનો દરજ્જો આપવામાં આવે છે?

|

Jul 29, 2019 | 1:32 PM

સંયૂક્ત રાષ્ટ્ર દ્વારા તમામ દેશોને 2 પ્રમુખ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં એક છે વિકસિત દેશ અને બીજો વિકાસશીલ દેશ. દેશનું વર્ગીકરણ આર્થિક કારણો જેવા કે સફળ ઉત્પાદન,માથાદીઠ આવક, ઔદ્યોગીકકરણ, જીવન સ્તર, શિક્ષણના સ્તર પર આધારિત હોય છે. જે દેશોમાં લોકોની માથાદીઠ આવક વધારે હોય છે, તે દેશના લોકોનું જીવન સ્તર સારૂ હોય છે અને […]

UN દ્વારા કોઈ પણ દેશને કેવી રીતે વિકસીત અને વિકાસશીલ દેશનો દરજ્જો આપવામાં આવે છે?

Follow us on

સંયૂક્ત રાષ્ટ્ર દ્વારા તમામ દેશોને 2 પ્રમુખ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં એક છે વિકસિત દેશ અને બીજો વિકાસશીલ દેશ. દેશનું વર્ગીકરણ આર્થિક કારણો જેવા કે સફળ ઉત્પાદન,માથાદીઠ આવક, ઔદ્યોગીકકરણ, જીવન સ્તર, શિક્ષણના સ્તર પર આધારિત હોય છે.

જે દેશોમાં લોકોની માથાદીઠ આવક વધારે હોય છે, તે દેશના લોકોનું જીવન સ્તર સારૂ હોય છે અને દેશનો સારો વિકાસ થયો હોય છે, તેમને વિકસિત દેશ કહે છે. વિકાસશીલ દેશોમાં આ વિશેષતાઓ જોવા મળતી નથી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિકસિત દેશ

વિકસિત દેશ એવા દેશો હોય છે. જ્યાં લોકોની માથાદીઠ આવાક વધારે હોય છે. દેશમાં ઉત્પાદનનું સ્તર વધારે હોય છે. ઉત્તમ ટેકનોલોજીથી વિકાસ થાય છે. લોકોનું જીવન સ્તર ઉંચુ થાય છે. દેશનો વિકાસ સારો થાય છે. આવા દેશોમાં ગરીબ લોકોની સંખ્યા ખુબ ઓછી હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બેરોજગારીનું સ્તર પણ ઓછુ હોય છે. એટલે કે આ દેશો તેમની જરૂરિયાતો તેમની રીતે જ પુરી કરવાની ક્ષમતા રાખે છે. અમેરિકા, બ્રિટેન, જાપાન, જર્મની, કેનેડા, ફ્રાંસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઈટલી, સ્વીડન અને ર્નોવે જેવા દેશો વિકસિત દેશના ઉદાહરણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિકાસશીલ દેશ

તે દેશો જે આર્થિક વિકાસના શરૂઆતના ચરણમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં લોકોની માથાદિઠ આવાક ઓછી હોય છે. ગરીબી અને બેરોજગારીનું સ્તર વધારે હોય છે, જેમાં દેશને વિકાસશીલ દેશની સંજ્ઞા આપવામાં આવે છે.

[yop_poll id=”1″]

નીચા દરનો માનવ સુચકઆંક, ઓછામાં ઓછા ઉત્પાદનના સાધનો, નિરક્ષરતાનો મોટો દર, ગરીબીનો મોટો દર, શિક્ષણનું સ્તર નીચું, ઉંચુ મુત્યુ દરનું પ્રમાણ વગેરે. ભારત, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરબ વગેરે દેશો વિકાસશીલ દેશના ઉદાહરણ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article