પશ્ચિમ બંગાળમાં કલમ 370ને નાબૂદ કર્યા બાદ જશ્ન મનાવી રહેલા BJP નેતાની ધરપકડ, લેફ્ટ ફ્રન્ટ પાર્ટીના નેતા વિરોધમાં રસ્તા પર ઉતર્યા

|

Aug 05, 2019 | 12:13 PM

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રજૂ કર્યા પછી સમગ્ર દેશમાં લોકો અલગ અલગ રીતે જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પ્રદેશ સરકારે જશ્ન મનાવી રહેલા લોકોને કસ્ડટીમાં લીધા છે. પોલિસે સિલીગુડીમાં ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ અને મહામંત્રીની ધરપકડ કરી છે. ત્યારે કોલકત્તામાં લેફ્ટ […]

પશ્ચિમ બંગાળમાં કલમ 370ને નાબૂદ કર્યા બાદ જશ્ન મનાવી રહેલા BJP નેતાની ધરપકડ, લેફ્ટ ફ્રન્ટ પાર્ટીના નેતા વિરોધમાં રસ્તા પર ઉતર્યા

Follow us on

કેન્દ્ર સરકારે રાજ્યસભામાં બંધારણની કલમ 370 નાબૂદ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રજૂ કર્યા પછી સમગ્ર દેશમાં લોકો અલગ અલગ રીતે જશ્ન મનાવી રહ્યા છે.

ત્યારે પશ્ચિમ બંગાળમાં પ્રદેશ સરકારે જશ્ન મનાવી રહેલા લોકોને કસ્ડટીમાં લીધા છે. પોલિસે સિલીગુડીમાં ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ અને મહામંત્રીની ધરપકડ કરી છે. ત્યારે કોલકત્તામાં લેફ્ટ ફ્રન્ટ પાર્ટીના નેતા કલમ 370ના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હવે ખત્મ થઈ ગયો છે. હવે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કલમ 370 નાબૂદ કરવા માટે સંવિધાન આદેશ 2019 હેઠળ સુચના જાહેર કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article