ગુજરાતમાં આ વિસ્તારના ખેડૂતો વરસાદની અછતના લીધે પરેશાન, જુઓ VIDEO

|

Aug 06, 2019 | 3:49 PM

ગુજરાતમાં ભારે વરસાદના લીધે અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તો અમુક વિસ્તારોમાં વરસાદની અછત છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદ રિસાયો હોય એમ વિસ્તારો કોરાધાકોર છે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  ગુજરાતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે અને જો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાની ભીંતિ રહે છે. Web Stories […]

ગુજરાતમાં આ વિસ્તારના ખેડૂતો વરસાદની અછતના લીધે પરેશાન, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં ભારે વરસાદના લીધે અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તો અમુક વિસ્તારોમાં વરસાદની અછત છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદ રિસાયો હોય એમ વિસ્તારો કોરાધાકોર છે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  ગુજરાતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે અને જો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાની ભીંતિ રહે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કલમ 370ના લીધે બાળ લગ્ન વિરોધી કાયદો કાશ્મીરમાં લાગુ નથી થઈ શક્યો: અમિત શાહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article