VIDEO: ISRO મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ

|

Jan 22, 2020 | 5:21 PM

ઈસરો મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ. વ્યોમિત્રા નામના આ મહિલા રોબોટનો પહેલો VIDEO પણ ઈસરોએ જાહેર કર્યો છે. ઈસરો વર્ષ 2020માં ઈસરો માનવ મિશન ગગનયાન લોન્ચ કરશે. આ મિશનમાં 3 ક્રુ મેમ્બર સામેલ હશે. આ પણ વાંચો: VIDEO: નવસારીના સાંસદ સી.આર.પાટીલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક, એકાઉન્ટ હેક કરીને યુઝરે ચેટિંગ કરી હોવાની ફરિયાદ Web […]

VIDEO: ISRO મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ

Follow us on

ઈસરો મિશન ગગનયાન પહેલા અવકાશમાં મોકલશે માનવ રોબોટ. વ્યોમિત્રા નામના આ મહિલા રોબોટનો પહેલો VIDEO પણ ઈસરોએ જાહેર કર્યો છે. ઈસરો વર્ષ 2020માં ઈસરો માનવ મિશન ગગનયાન લોન્ચ કરશે. આ મિશનમાં 3 ક્રુ મેમ્બર સામેલ હશે.

આ પણ વાંચો: VIDEO: નવસારીના સાંસદ સી.આર.પાટીલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક, એકાઉન્ટ હેક કરીને યુઝરે ચેટિંગ કરી હોવાની ફરિયાદ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જો કે આ મિશનમાં એક પણ મહિલા અવકાશયાત્રી નહીં હોય. પરંતુ માનવ મિશન અગાઉ માનવ રહિત મિશન માટે ઈસરોએ મહિલા રોબોટ તૈયાર કર્યો છે. અને તેને વ્યોમિત્રા નામ આપ્યું છે. ઈસરો ચિફ કે સિવનનું કહેવું છે કે ગગનયાનના અંતિમ મિશન પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં અવકાશમાં માનવ રોબોટ મોકલવામાં આવશે. અન્ય દેશો આવા મિશન પર પશુઓને અવકાશમાં મોકલી ચુક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે ભારત અવકાશમાં રોબોટ મોકલશે અને અવકાશમાં તેના શરીર અને હૃદયના ધબકારા સંબંધિત ટેસ્ટ કરાશે. ઈસરોનું કહેવું છેકે, આ માનવ રોબોટ માણસની જેમ જ વર્તન કરવાનો પ્રયાસ કરશે અને ઈસરોને રિપોર્ટ પણ કરશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article