જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન

|

Nov 28, 2019 | 5:20 PM

હિમાલયની પર્વતમાળામાં આવેલું કેદારનાથ જે ઓળખાય છે દુનિયાના સ્વર્ગ તરીકે. અને અત્યારનો અહીંનો નજારો ખરેખર સ્વર્ગ સમાન છે. અહીં એટલી હિમવર્ષા થઈ રહી છે કે તાપમાન માઈનસ 8 ડિગ્રી પહોંચી ગયું છે. આ પણ વાંચો: ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન

Follow us on

હિમાલયની પર્વતમાળામાં આવેલું કેદારનાથ જે ઓળખાય છે દુનિયાના સ્વર્ગ તરીકે. અને અત્યારનો અહીંનો નજારો ખરેખર સ્વર્ગ સમાન છે. અહીં એટલી હિમવર્ષા થઈ રહી છે કે તાપમાન માઈનસ 8 ડિગ્રી પહોંચી ગયું છે.

આ પણ વાંચો: ફેસબુક થયું ડાઉન, યુઝર્સના એકાઉન્ટ ઓટો લોગ આઉટ થઈ રહ્યા છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ કેદારનાથનો આ VIDEO ભોલેનાથના ધામમાં આવા દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. શિવભક્તો માટે આ નજારો ખૂબજ જોવાલાયક છે. અહીં છેલ્લા બે દિવસથી સતત બરફ વર્ષા થઈ રહી છે. જેના કારણે અહીં ચાલી રહેલું પુનઃનિર્માણનું કાર્ય રોકી દેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમે તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરમાં કપાટ બંધ થયા બાદ બાબાના ધામમાં સતત પુનઃનિર્માણનું કામ ચાલું હતું. પરંતુ હિમવર્ષના કારણે અઢી ફુટ સુધી બરફ જામી ગયો છે. તાપમાન માઈનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પુનઃનિર્માણનું કાર્ય હાલ પૂરતું અશક્ય બની ગયું છે. કામ ભલે બંધ કરાયું હોય પરંતુ આ દ્રશ્યો શ્રદ્ધાળુઓને પાવન કરનારા છે. આ VIDEO નેહરુ ઈન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટનેરિંગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે બાબા ભોલેભંડારીનું ધામ બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article