નાની દુકાનમાં કચોરી વેચનારા દુકાનદારની કમાણી જાણીને તમે કહેશો કે ના હોય! આટલી સંપત્તિ મળી આવી

|

Jun 24, 2019 | 2:30 PM

ઉત્તરપ્રદેશમાં જે મામલો સામે આવ્યો તેને લઈને બધા ચોંકી ગયા છે. એક સામાન્ય કચોરીની દુકાન ચલાવનાર વેપારીની પાસેથી એટલી સંપત્તિ મળી આવી કે તમે કહો કે આટલી સંપત્તિ કચોરી વેચીને કોઈ કેવી રીતે કમાઈ શકે? આ પણ વાંચો: કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ Web Stories View […]

નાની દુકાનમાં કચોરી વેચનારા દુકાનદારની કમાણી જાણીને તમે કહેશો કે ના હોય! આટલી સંપત્તિ મળી આવી

Follow us on

ઉત્તરપ્રદેશમાં જે મામલો સામે આવ્યો તેને લઈને બધા ચોંકી ગયા છે. એક સામાન્ય કચોરીની દુકાન ચલાવનાર વેપારીની પાસેથી એટલી સંપત્તિ મળી આવી કે તમે કહો કે આટલી સંપત્તિ કચોરી વેચીને કોઈ કેવી રીતે કમાઈ શકે?

આ પણ વાંચો: કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાણિજ્ય વિભાગને ફરિયાદ મળી હતી અને તેના આધારે જ વિભાગના અધિકારીઓએ આ વેપારીને ત્યાં રેડ મારી. જ્યારે વેપારીને પુછવામાં આવ્યું ત્યારે તેને સ્વીકારી લીધું કે તેનું વાર્ષિક ટર્ન ઓવર 60 લાખથી પણ વધારે છે. કચોરી વેચવાના ધંધામાં તે વેપારી એક મહિનામાં 5 લાખથી વધારેનું ટર્ન ઓવર કરતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વેપારીની નાની દુકાન ઉત્તરપ્રદેશમાં અલીગઢ શહેરમાં સીમા ટોકિઝની પાસે આવેલી છે ત્યાં જ તે કચોરી વેચે છે. વેપારીનું નામ મુકેશ છે અને તે 10-12 વર્ષથી કચોરી વેચવાનો જ ધંધો કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેવી રીતે કર્યું સરકારના નિયમનું ઉલ્લંઘન?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોઈપણ વેપારીની આવક જેટલી હોય તેનાથી સરકારને કોઈપણ નિસબત ના હોય જો તે સરાકરને કર અને તેના નિયમોને ફોલો કરતા હોય. મુકેશ લાખો રુપિયાનું ટર્ન ઓવર કરતાં પણ જીએસટીનો નિયમ એવો છે કે જે વેપારી વર્ષે 40 લાખ કરતાં વધારે ટર્ન ઓવર ધરાવે છે તેને નોધણી કરાવવી જરુરી છે. મુકેશે આ નોંધણી કરાવી નથી અને તેના લીધે અધિકારીઓનો સંકજામાં તે આવી ગયા છે.

 

હાલ તો મુકેશે સ્વીકાર્યું છે કે તેમનું ટર્ન ઓવર 25થી 30 લાખનું છે નહીં કે 60 લાખનું. આ વાત જ્યારથી બહારથી આવી છે ત્યારથી શહેરના કચોરી વેચનારા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. મુકેશ આ કચોરી વેચવાની સાથે દુધનો ધંધો પણ કરે છે અને સાથે મિઠાઈ પણ વેચે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article