અમેરિકા પહોંચવાનું સપનું રહી ગયુ અધુરૂ, 311 ભારતીયોને મેક્સિકોથી ડિપોર્ટ કરવામાં આવ્યા

|

Oct 19, 2019 | 4:47 AM

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મેક્સિકોમાં ઘુસેલા 300થી વધારે ભારતીયોને પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. પરત ફરેલા ભારતીયોમાં સામેલ જશનપ્રીત સિંહે કહ્યું કે અમે સવારે 5 વાગ્યે પહોંચ્યા અને તમામ ઔપચારિકતાઓ પુરી કરીને બપોરે 1 વાગ્યે એરપોર્ટથી બહાર નીકળ્યા. દેશમાં રહેવાની નિયમિત શરતોને પૂર્ણ ન કરતા ભારતીય નાગરિકોને […]

અમેરિકા પહોંચવાનું સપનું રહી ગયુ અધુરૂ, 311 ભારતીયોને મેક્સિકોથી ડિપોર્ટ કરવામાં આવ્યા

Follow us on

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મેક્સિકોમાં ઘુસેલા 300થી વધારે ભારતીયોને પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. પરત ફરેલા ભારતીયોમાં સામેલ જશનપ્રીત સિંહે કહ્યું કે અમે સવારે 5 વાગ્યે પહોંચ્યા અને તમામ ઔપચારિકતાઓ પુરી કરીને બપોરે 1 વાગ્યે એરપોર્ટથી બહાર નીકળ્યા. દેશમાં રહેવાની નિયમિત શરતોને પૂર્ણ ન કરતા ભારતીય નાગરિકોને ટોલુકા સિટી આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી બોઈંગ 747 વિમાન દ્વારા નવી દિલ્હી રવાના કરવામાં આવ્યા હતા.

ઓક્સાકા, બાજા કેલિફોર્નિયા, વેરાક્રૂઝ, ચિયાપસ, સોનોરા, મેક્સિકો સિટી, ડૂરાંગો અને તબાસ્કોના અધિકારીઓએ આ તમામ લોકોને પરત મોકલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો સરહદથી અમેરિકામાં ઘુસતા લોકો પર લગામ નહીં લગાવવા પર મેક્સિકોથી તમામ આયાત પર ડ્યુટી લાદવાની ધમકી આપ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેક્સિકો સરહદ પર સુરક્ષા વધારવા પર ખુશ થયુ હતું અને પ્રવાસીઓને પાછા મોકલવાની નીતિને પણ તેમને લાગૂ કરવાની શરૂ કરી દીધી. પરત મોકલવામાં આવેલા તમામ ભારતીયોને વેરાક્રૂઝમાં અકાયકન ઈમિગ્રેશન સેન્ટર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી પરત મોકલવામાં આવ્યા હતા. ફેડરલ ઈમિગ્રેશન અધિકારીઓની સાથે નેશનલ ગાર્ડના સભ્યો પણ ત્યાં હાજર હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article