30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિકકાર્ય બંધ, અનલોક 4ની માર્ગદર્શિકા થઈ જાહેર

|

Sep 19, 2020 | 4:19 PM

કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની […]

30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, શૈક્ષણિકકાર્ય બંધ, અનલોક 4ની માર્ગદર્શિકા થઈ જાહેર

Follow us on

કેન્દ્ર સરકારે અનલોક 4ને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. દેશમાં મેટ્રો રેલ સેવાઓને 7 સપ્ટેમ્બરથી ઓપરેટ કરવાની પરવાનગી હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ચરણબદ્ધ રીતે મેટ્રો ટ્રોન ચલાવવાની મંજૂરી છે. સાથે જ 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કામ જેવા આયોજનોમાં એક જગ્યા પર 100 લોકોને ભેગા થવાની પરવાનગી હશે. દેશમાં 30 સપ્ટેમ્બર સુધી અનલોક 4 લાગુ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:20 pm, Sat, 29 August 20

Next Article