અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સ્મૃતિ ઈરાનીએ કરી ‘પૂજા-અર્ચના’

|

Apr 11, 2019 | 9:10 AM

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની અને તેમના પતિ જૂબિન ઈરાનીએ અમેઠી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા કરી પૂજા. કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી અમેઠી સીટમાં સ્મૃતિ ઈરાની ફરી થઈ એકવાર રાહુલ ગાંધીને ટક્કર આપશે. આ લોકસભા ક્ષેત્ર માટે તેમનું ઉમેદવારી પત્ર ભરશે.સ્મૃતિ ઈરાનીએ પૂજા હવનની સાથે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી છે. […]

અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સ્મૃતિ ઈરાનીએ કરી પૂજા-અર્ચના

Follow us on

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની અને તેમના પતિ જૂબિન ઈરાનીએ અમેઠી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા કરી પૂજા.

કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી અમેઠી સીટમાં સ્મૃતિ ઈરાની ફરી થઈ એકવાર રાહુલ ગાંધીને ટક્કર આપશે. આ લોકસભા ક્ષેત્ર માટે તેમનું ઉમેદવારી પત્ર ભરશે.સ્મૃતિ ઈરાનીએ પૂજા હવનની સાથે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી છે. ત્યારબાદ તે રોડ શો કરશે.

TV9 Gujarati

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

રોડ શોમાં સ્મૃતિ ઈરાનીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજા ઘણા મંત્રી પણ હાજર રહેશે. સ્મૃતિ ઈરાની 2014માં લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની વિરૂધ્ધ અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ પણ તેમાં સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article