કપિલ દેવે ભારતીય ટીમ માટે ધોનીને નહીં પણ આ વાતને ગણાવી મોટી મુશ્કેલી

|

Jul 10, 2019 | 11:21 AM

ભારતીય ટીમને લઈને લોકો ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને ધોનીના પ્રદર્શન પર વાતો થઈ રહી છે. ક્રિકેટર કપિલ દેવે આ વાતને લઈને નિવેદન આપતા કહ્યું કે ધોની મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા […]

કપિલ દેવે ભારતીય ટીમ માટે ધોનીને નહીં પણ આ વાતને ગણાવી મોટી મુશ્કેલી

Follow us on

ભારતીય ટીમને લઈને લોકો ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે અને તેમાં ખાસ કરીને ધોનીના પ્રદર્શન પર વાતો થઈ રહી છે. ક્રિકેટર કપિલ દેવે આ વાતને લઈને નિવેદન આપતા કહ્યું કે ધોની મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

એક ખાનગી સમાચારપત્ર સાથેની વાતચીતમાં કપિલ દેવે ધોનીએ સમર્થન આપ્યું છે. કપિલ દેવના મતે ધોનીની ટીકા કરવી ન જોઈએ. તેને હંમેશા એક મહાન ખેલાડી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોનીની આવી કોઈપણ ટીકા કરવી ના જોઈએ. કપિલ દેવે કહ્યું કે ધોની હાલ મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે લોકોની આશા પર પણ ખરો ઉતરી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કપિલદેવે સૌથી મોટી સમસ્યા એ ગણાવી કે આપણે વધારે આશા રાખીએ છીએ. તેમણે કહ્યું કે વિરાટ કોહલીની આક્રમક સ્થિતિ છે તેની સાથે ધોનીની સરખામણી ન કરી શકાય. જે ધોની શરુઆતના 20 કે 23 વર્ષમાં પ્રદર્શન કરતો તેવું હાલના સમયમાં ન કરી શકે. ધોનીની વિકેટકીપિંગના પણ કપિલ દેવે વખાણ કર્યા હતા.

વધુમાં કપિલ દેવે કહ્યું કે ડીઆરએસ રિવ્યુની સંખ્યા વધારવી જોઈએ. તેના માટે ખાસ વિચારણા પર કરવી જોઈએ. કપિલ દેવે એ પણ કહ્યું કે વિશ્વ કપમાં નોક આઉટ રાઉન્ડ માટે કોઈ એક જ રિવ્યુ જરુર નથી. તેની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article