ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO

|

Aug 29, 2019 | 11:03 AM

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં આતંકીઓ ઘુસી શકે છે તેવા એલર્ટની વચ્ચે વધુ એક એલર્ટ આવ્યું છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભારતમાં 2 આતંકીઓ ઘુસ્યા છે અને આઈબીએ આ શકમંદોના ફોટો પણ જાહેર કર્યા છે. અક્રમ કુરેશી […]

ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO

Follow us on

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં આતંકીઓ ઘુસી શકે છે તેવા એલર્ટની વચ્ચે વધુ એક એલર્ટ આવ્યું છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કરી દીધું છે અને મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભારતમાં 2 આતંકીઓ ઘુસ્યા છે અને આઈબીએ આ શકમંદોના ફોટો પણ જાહેર કર્યા છે. અક્રમ કુરેશી અને સજ્જાદ ભટ્ટી નામના આતંકીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાની આશંકા છે અને આ 2 આતંકીઓ ક્યાંથી ઘુસ્યા તેની કોઇ સ્પષ્ટતા નથી.
કોઈ પણ સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તરત જ સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઈન્કમટેક્ષ રીટર્ન માટે હવે ફક્ત 3 દિવસ બાકી, ફાઈલ રીટર્ન કરતી વખતે રાખજો આ 5 બાબતોનું ધ્યાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article