નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

|

Dec 31, 2019 | 3:36 PM

નવું વર્ષ બધા માટે સારો અવસર લઈને આવે તેવા આશા લોકો એકબીજા માટે રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીય રેલવેએ ભાડામાં વધારો કર્યો છે. જેના લીધે નવા વર્ષમાં તમારા ખિસ્સા પર ભાર પડી શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

Follow us on

નવું વર્ષ બધા માટે સારો અવસર લઈને આવે તેવા આશા લોકો એકબીજા માટે રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે ભારતીય રેલવેએ ભાડામાં વધારો કર્યો છે. જેના લીધે નવા વર્ષમાં તમારા ખિસ્સા પર ભાર પડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   Happy New Year 2020: સૌપ્રથમ આ દેશમાં નવા વર્ષની કરાઈ ઉજવણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે લોકો લાંબા સફર કરે છે તેના પર આ રેલવેના નવા ભાડા વધારાની અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. રેલવેએ 4 પૈસા પ્રતિ કિલોમીટર સુધીનો ભાડાવધારો કરવાની જાહેરાત કરી છે. રેલવેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 2 પૈસા પ્રતિ કિલોમીટર ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસી ટ્રેનના ભાડાની વાત કરીએ તો 4 પૈસા પ્રતિ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article