25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

|

Jun 26, 2019 | 8:48 AM

25 જૂનના રોજ મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી. એલચીના ન્યુનત્તમ ભાવ રૂ. 2.50 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.2.80 લાખ રહ્યા હતા. બીજા નંબર પર મુંબઈની APMCમાં કાજુના ભાવ મહત્તમ રૂ.1.10 લાખ પ્રતિ ક્વિન્ટલ રહ્યા જ્યારે ન્યુનત્તમ રૂ. 70,000 અને એવરેજ ભાવ રૂ.1.00 લાખ […]

25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

Follow us on

25 જૂનના રોજ મહારાષ્ટ્રના મુંબઈની APMCમાં એલચી સૌથી મોંઘી એટલે કે મહત્તમ ભાવ રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ વેચાઈ હતી. એલચીના ન્યુનત્તમ ભાવ રૂ. 2.50 લાખ રહ્યા જ્યારે એવરેજ ભાવ રૂ.2.80 લાખ રહ્યા હતા. બીજા નંબર પર મુંબઈની APMCમાં કાજુના ભાવ મહત્તમ રૂ.1.10 લાખ પ્રતિ ક્વિન્ટલ રહ્યા જ્યારે ન્યુનત્તમ રૂ. 70,000 અને એવરેજ ભાવ રૂ.1.00 લાખ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કર્ણાટકના બેલગામની APMCમાં ભેસ રૂ.90,000માં વેચાઈ હતી. સોપારીની વાત કરવામાં આવે તો કર્ણાટકના જ સીમોગાની APMCમાં ઉંચામા ભાવ રૂ.59,896 રહ્યા અને નીચામાં રૂ.44,160 જ્યારે સરેરાશ ભાવ રૂ.56,359 રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

અન્ય પાકોના ભાવ તમે ઉપરોક્ત આપેલ ચાર્ટમાં જોઈ શકશો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:41 am, Wed, 26 June 19

Next Article