ABVPએ નિર્ણય લઈ લીધો નહી તો અરુણ જેટલી કદાચ કોંગ્રેસમાં હોત…વાંચો તેમના જીવનનો રસપ્રદ કિસ્સો

|

Aug 24, 2019 | 4:43 PM

અરુણ જેટલીનું નિધન થયા બાદ કોંગ્રેસના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો અને બાહોશ નેતા ગણાવ્યા.  એક સમય એવો હતો કે જેટલીને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વચ્ચે સ્પર્ધા જામી હતી. એબીવીપીએ પહેલાં નામ જાહેર કરી દીધું જેના લીધે જેટલી ભાજપમાં આગળ આવ્યા. આ કિસ્સો દિલ્હી યુનિવર્સિટીનો છે. રોચક VIDEO જોવા માટે […]

ABVPએ નિર્ણય લઈ લીધો નહી તો અરુણ જેટલી કદાચ કોંગ્રેસમાં હોત...વાંચો તેમના જીવનનો રસપ્રદ કિસ્સો

Follow us on

અરુણ જેટલીનું નિધન થયા બાદ કોંગ્રેસના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો અને બાહોશ નેતા ગણાવ્યા.  એક સમય એવો હતો કે જેટલીને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ વચ્ચે સ્પર્ધા જામી હતી. એબીવીપીએ પહેલાં નામ જાહેર કરી દીધું જેના લીધે જેટલી ભાજપમાં આગળ આવ્યા. આ કિસ્સો દિલ્હી યુનિવર્સિટીનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1974માં દિલ્હી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેટલી પહેલાંથી જ વિદ્યાર્થી નેતા તરીકે સારા હતા અને આ બાબતની બધાને જાણ પણ હતી. દિલ્હી યુનિવર્સિટીમાં પહેલીવાર સીધી જ રીતે ચૂંટણી થઈ જવા રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અગાઉની ચૂંટણીમાં અરુણ જેટલીને વાઈસ પ્રેસિડન્ટથી ચૂંટણી લડાવવામાં આવી હતી. આ વખતે એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે જંગ જામી હતી. એબીવીપી એવું ઈચ્છતી કે જેટલી કે તેઓ તેમની સાથે આવે અને એનએસયુઆઈ પણ જેટલીને સાથે લઈને ચૂંટણી જીતવા માગતી હતી. એબીવીપીએ ત્રણ દિવસ સુધી સંઘને મનાવ્યા બાદ તરત જ જેટલીનું નામ ફાઈનલ કરી દીધું. આમ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નામ જાહેર કરે તે પહેલાં ભાજપની વિદ્યાર્થી પાંખે નામ જાહેર કરી દીધું. જો કોંગ્રેસે નામ જાહેર કર્યું હોત તો કદાચ જેટલી કોંગ્રેસમાં હોત…. આ ચૂંટણી તેઓ જીતી ગયા હતા.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article