પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

|

Feb 19, 2020 | 5:13 AM

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ ત્રણ આંતકીઓને માત્ર 30 મિનિટમાં ઠાર કર્યા છે. આ મોડી રાતે કરવામાં આવેલું સૌથી નાનું એનકાઉન્ટર હતું. એનકાઉન્ટર કરવામાં આવેલા ત્રણમાંથી બે આંતકી હિજબુલ મુઝહાદીન સાથે જોડાયેલા હતાં. J&K: The 3 terrorists killed in encounter in an operation by the Army, CRPF and J&K Police in Tral of Pulwama district., have […]

પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

Follow us on

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ ત્રણ આંતકીઓને માત્ર 30 મિનિટમાં ઠાર કર્યા છે. આ મોડી રાતે કરવામાં આવેલું સૌથી નાનું એનકાઉન્ટર હતું. એનકાઉન્ટર કરવામાં આવેલા ત્રણમાંથી બે આંતકી હિજબુલ મુઝહાદીન સાથે જોડાયેલા હતાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમીરાબાદનો જહાંગીર રફીકવાની હિજબુલનો ટોપ કમાન્ડર હતો. હમ્માદ ખાનના મૃત્યુ બાદ તેણે ગાદી સંભાળી હતી. આ ઉપરાંત લુરગ્રામ ત્રાલના રાજા ઓમર અને બારામુલ્લાના ઉઝૈર ભટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યા છે. સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં આ એન્કાઉન્ટર કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: તલોદની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂપિયા 2390 , જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article