વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

|

Apr 26, 2019 | 3:48 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને યાદગાર બનાવવા માટે ભાજપ નેતાઓએ NDAના ઘટક પક્ષોને આમંત્રિત કર્યા છે. વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન NDAના ઘણાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાનના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે. TV9 Gujarati Web Stories View more ભારતના 5 […]

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને યાદગાર બનાવવા માટે ભાજપ નેતાઓએ NDAના ઘટક પક્ષોને આમંત્રિત કર્યા છે.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન NDAના ઘણાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાનના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે.

TV9 Gujarati

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

નીતિશ કુમાર છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની દાવેદારીથી નારાજ થઈને NDAથી અલગ થયા હતા. નીતિશ કુમારે વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો પણ નીતિશ કુમારની પાર્ટી JDU એકવાર ફરી NDAમાં જોડાઈ ગઈ છે. નીતિશ કુમાર આ પહેલા વડાપ્રધાન મોદીના કોઈ પણ ચૂંટણી વખતે ઉમેદવારીમાં સામેલ નથી થયા.

હાજર રહેશે આ દિગ્ગજ નેતાઓ

વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે નીતિશ કુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહેશે. લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી નેતા રામવિલાસ પાસવાન, AIADMK, અને ઉત્તર પૂર્વના સંગઠન NDAના સહયોગી પક્ષોના ઘણાં નેતાઓ પણ હાજર રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article