ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અછત, ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા વેપારીઓ મજબૂર

|

Jul 03, 2020 | 2:16 PM

એકતરફ ચાઈનીઝ ચીજવસ્તુઓ સામે જુવાળ ફાટી નીકળ્યો છે, તો બીજીતરફ અમદાવાદના મોબાઈલના વેપારીઓ ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા મજબૂર બન્યા છે, કારણ કે ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ માર્કેટમાં ખૂબ ઓછા ઉપલબ્ધ છે. ભારતીય મોબાઈલ બ્રાન્ડ મોટાભાગે કીપેડવાળા ફોનનું ઉત્પાદન કરે છે, જેને પગલે એન્ડ્રોઈડ ફોન માર્કેટમાં ભારતીય કંપનીઓનું વેચાણ ખૂબ ઓછું છે. મોબાઈલ એસેસરીઝ પણ મોટી […]

ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અછત, ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા વેપારીઓ મજબૂર

Follow us on

એકતરફ ચાઈનીઝ ચીજવસ્તુઓ સામે જુવાળ ફાટી નીકળ્યો છે, તો બીજીતરફ અમદાવાદના મોબાઈલના વેપારીઓ ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા મજબૂર બન્યા છે, કારણ કે ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ માર્કેટમાં ખૂબ ઓછા ઉપલબ્ધ છે. ભારતીય મોબાઈલ બ્રાન્ડ મોટાભાગે કીપેડવાળા ફોનનું ઉત્પાદન કરે છે, જેને પગલે એન્ડ્રોઈડ ફોન માર્કેટમાં ભારતીય કંપનીઓનું વેચાણ ખૂબ ઓછું છે. મોબાઈલ એસેસરીઝ પણ મોટી માત્રામાં ચાઇનાથી ઈમ્પોર્ટ થાય છે, જે ભારતીય બ્રાન્ડ કરતા સસ્તી અને ટકાઉ હોય છે. વેચાણની વાત કરીએ તો અમદાવાદના બજારમાં દર મહિને રૂ.800 કરોડના મોબાઈલનું વેચાણ થાય છે. રૂ.800માંથી રૂ.500 કરોડના મોબાઈલ ચાઈનીઝ હોય છે, જ્યારે અન્ય મોબાઈલનું વેચાણ રૂ.300 કરોડનું છે.

આ પણ વાંચો: સુરત: પાટીદાર સમાજની વાડી બની કોવિડ વોર્ડ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ લીધી મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article