AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં થયો છે ઘટાડો, ગૃહ મંત્રાલયે સંસદને આપી આ તમામ માહિતી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) સંસદને માહિતી આપી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં થયો છે ઘટાડો, ગૃહ મંત્રાલયે સંસદને આપી આ તમામ માહિતી
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 7:09 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) સંસદને માહિતી આપી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં આપવામાં આવેલા જવાબ અનુસાર 2020માં 244 આતંકવાદી ઘટનાઓ બની હતી અને 62 સુરક્ષા દળો શહીદ થયા હતા. આ સિવાય 2021માં 229 આતંકવાદી ઘટનાઓ બની હતી.

વર્ષ 2021માં 1.63 લાખથી વધુ ભારતીયો નાગરિકતા છોડી વિદેશમાં સ્થાયી થયા

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં દેશની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનું ચલણ વધી રહ્યું છે. 2021 માં, કુલ 1,63,370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને અન્ય દેશોમાં સ્થાયી થયા. 2020માં આ આંકડો 85,256 હતો. તે જ સમયે, 2019 માં, કુલ 1,44,017 લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશ ગયા છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ માહિતી આપી હતી. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિદેશમાં સ્થાયી થવા માટે અમેરિકા ભારતીયોની પ્રથમ પસંદગી હતી.

અમેરિકા ભારતીયોની પહેલી પસંદ, ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2019માં 61,683 લોકો ભારતીય નાગરિકતા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા. 2020માં આ સંખ્યા 30,828 હતી. જ્યારે 2021માં 71,284 લોકો અમેરિકા તરફ વળ્યા હતા. ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયા ભારતીયોની બીજી પસંદગી હતી. 2019માં 21,340 લોકો ભારતીય નાગરિકતા છોડીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. 2020માં આ આંકડો 13,518 હતો. તે જ સમયે, 2021 માં, કુલ 23,533 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા.

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">